2029

ચાણક્ય ઇન્ડિયા પ્રસ્તુત કરે છે
મહા પોલ 2017

ગુજરાતની લોકશાહીના પર્વ એવી વિધાનસભા ચૂંટણીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં પ્રજાનો મત જાણવો અત્યંત જરૂરી બની રહે છે. સોશિયલ મીડિયાના આ યુગમાં આપનો મત દરેક રીતે અગત્યનો ગણાય. આપ સાચા, સક્ષમ, લોકહિતના કાર્યો કરે એવા અને નીડર નેતાઓ પસંદ કરી ગુજરાતને રાષ્ટ્રીય ક્ષેત્રે આગળ પડતું સમૃદ્ધ રાજ્ય બનાવો એવી શુભેચ્છા સાથે અહીં ચાણક્ય ઇન્ડિયાના માધ્યમથી એક મહા ઈલેક્શન પોલનું આયોજન કરેલ છે. જેમાં ગુજરાતનો દરેક મતદાતા પોતાના મનની વાત મતથી કહીને ગુજરાતનો આ વખતનો મિજાજ સ્પષ્ટ કરશે. તો આવો સૌને જોડીએ અને જોડાવીયે આ મહા ઈલેક્શન પોલમા.

Please join mega poll of chanakya india for gujarat election-2017.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષનો વિજય થશે ?

આપના મતે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી ?

ગુજરાત ની જનતા નો અવાજ….ચાણક્ય ઇન્ડિયા મહા પોલ